વલભીપુર શહેરની બજરંગ ચોકડી પરથી 15 લોકો માસ્ક વગરના લોકોને વલભીપુર ચુડાસમા સાહેબ દ્વારા સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે સ્થળ પર દંડ વસુલ કરવાની કવાયત હાથ ધરી હતી અને રૂપિયા ૧૫ હજારનો દંડ વસુલ કર્યો હતો
About:
Video Location : Vallabhipur
Duration : 01:33 mins
Date Time : April 11th 2021, 3:44:20 pm