Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

અલંગ માંથી એક દેશી દારૂ સાથે ઝડપાયો

48 views
1Watch Time: 0 sec

અલંગ પોલીસ સ્ટેશન ના વિવિઘ કર્મીઓ પ્રોહી અંગે પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અલંગ પ્લોટ નંબર 24 પાસે એક ઈસમ દેશી દારૂ રાખીને વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરવામાં આવતા બુટલેગર ઝડપાઈ ગયો હતો

About:

Video Location : Devaliya

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 2:26:15 am

Khabriya News App.