Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

કાચા રસ્તાને પાકો રોડ બનાવવા ગ્રામજનો ની ઉગ્ર માંગ

120 views
0Watch Time: 0 sec

તળાજા તાલુકાના આંતરિયાળ ગામડાઓમાં રોડ રસ્તાના પ્રશ્નો ને લઇને ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે તળાજા તાલુકાના મોટી માંડવલી થી ટાણા સુધીનો રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

About:

Video Location : Talaja

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 4:16:10 am

Khabriya News App.