Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વડિયા માં ધીમીધારે વરસાદ નુ આગમન, ખેડૂતો માં ખુશીનો માહોલ

102 views
1Watch Time: 0 sec

ગુજરાત માં વરસાદ ખેંચાતા ખેડૂતો માં ચિંતા ના વાદળો છવાયા હતા ત્યારે વડિયા ના વાતાવરણ માં બપોરબાદ ધીમીધારે વરસાદ નુ આગમન થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતો ના પણ ને નવ જીવન મળતા ખુશી નો માહોલ સર્જાયો હતો.

About:

Video Location : Vadiya

Duration : 01:33 mins

Date Time : August 10th 2021, 1:33:06 pm

Khabriya News App.