Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ભાડવાડી સીમમાં શાળાની બાજુમાં પરપ્રાંતિય મહિલા નુ ડુબી જવાથી મોત

7 views
0Watch Time: 0 sec

માળીયા હાટીના ભાડવાડી સીમમાં શાળા ની બાજુ માં પરપ્રાંતી આદિવાસી દુર્ગાબેન છોટુભાઈ ભીલ ઉ. વ. 50 વાળી પોતાના ઝુંપડા પાસે આવેલ પાણી ના ખાડા માં નાહવા જતા અકસ્માતે પાણી માં ડુબી જતા મોત થયું

About:

Video Location : India

Duration : 01:33 mins

Date Time : September 8th 2021, 5:03:06 pm

Khabriya News App.