Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ડુંગરપુર સહિત જાહેરનામાનો ભંગ કરતા છ ઝડપાયા

38 views
0Watch Time: 0 sec

પાલિતાણા તાલુકા માં ટાઉન અને રૂરલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે જાહેરનામાનો ભંગ કરતા ઇસમોમાં વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવી રહ્યા છે જેમાં આજે રૂરલ પોલીસ દ્વારા ડુંગરપુર નોઘણવદર માં બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા તેમજ ટાઉન પોલીસ દ્વારા આંબેડકર ચોક પાસે 4 ઇસમોને ઝડપી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા હતા

About:

Video Location : India

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 4:19:11 pm

Khabriya News App.