Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવાની હનુમંત હોસ્પિટલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધી લોકલ ક્રાઈમ બ્રાંચ

17 views
0Watch Time: 0 sec

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના ને લઈને ભાવનગર જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે હનુમંત હોસ્પિટલ પાસેથી ચાર જુગાર રમતા ઝડપી

About:

Video Location : Dedkadi

Duration : 01:33 mins

Date Time : February 21st 2022, 5:03:07 pm

Khabriya News App.