Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

કાળેલા ગામે ગૌવંશના પશુઓના ફેલાયો ભેદી રોગચાળો પશુઓના થઈ રહ્યા છે મોત

30 views
0Watch Time: 0 sec

મહુવા તાલુકાના કારેલા ગામે ગૌવંશના પશુઓ માં ભેદી રોગચાળો ફેલાયો છે ગૌવંશના પશુઓના મોત થઈ રહ્યા છે ગામ આગેવાનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે પશુ પાલકો મા ભેદી રોગચાળા ને લઈને ફફડાટ ફેલાયો છે

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : September 6th 2021, 2:57:10 pm

Khabriya News App.