Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

સામાજીક એકતા જાગૃતિ મિશન સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી મહુવાની મુલાકાતે

31 views
0Watch Time: 0 sec

સામાજીક એકતા જાગૃતિ મિશન સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી મહુવાની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં ખરેડ ગામની મુલાકાત કરી હતી.સામાજીક એકતા જાગૃતિ મિશન ના બે હોદ્દેદારોની મહુવા ખાતે નિમણુંક કરવામાં આવી હતી

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 21st 2021, 9:57:06 am

Khabriya News App.