Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ઠોન્ડા ગામે આરોગ્ય તંત્ર દ્વારા મચ્છર જન્ય રોગથી બચવા પોરોનાશક અને ફોગિંગ કરવામાં આવ્યુ

62 views
2Watch Time: 0 sec

ઠોન્ડા ગામે આરોગ્ય તંત્ર દ્વારા મચ્છર જન્ય રોગથી બચવા પોરોનાશક અને ફોગિંગ કરવામાં આવ્યુ ચોમાસા દરમિયાન મચ્છર જન્ય રોગ ફેલાવાની શક્યતા વધી હોય ફોગીંગ કરાયુ આરોગ્ય તંત્ર એલર્ટ 50 જેટલા ઘરે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો ફોગિગ હાથ ધરવામાં આવ્યુ

About:

Video Location : Thonda

Duration : 01:33 mins

Date Time : July 21st 2021, 8:33:07 am

Khabriya News App.