રાજુલા તાલુકાના કડીયાળી ગામે બે પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી ગાળો બોલવાની ના પાડતાં સારું નહીં લાગતાં લાકડી તથા લોખંડ ટી અને લાકડી વડે મૂઢમાર મારી ગાળો આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ
About:
Video Location : Rajula
Duration : 01:33 mins
Date Time : January 17th 2023, 6:28:56 am