Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપની વેપારી પેનલ બિનહરીફ થઇ

50 views
0Watch Time: 0 sec

હાલનું વલભીપુર તાલુકા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ દ્વારા વેપારી પેનલનો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી જેમાં મયુર સિંહ ચૌહાણ પ્રદ્યુમનસીહ ગોહિલ તથા મહેશભાઈ ડાવરા તથા નામદેવસિંહ પરમાર ઉર્ફે ભયલુભા આ ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : September 1st 2021, 10:27:09 am

Khabriya News App.