Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

૯૦ વર્ષ જૂની ધાંગધ્રા ની કબીર શેરીની ગરબી ફક્ત પ્રાચીન ગરબા બહેનો દ્વારા જ ગવાય છે માતાજીના બેઠા ગરબા આરતી સ્તુતિ થાળ ગાવાની પરંપરા

340 views
0Watch Time: 0 sec

૯૦ વર્ષ જૂની ધાંગધ્રા ની કબીર શેરીની ગરબી ફક્ત પ્રાચીન ગરબા બહેનો દ્વારા જ ગવાય છે માતાજીના બેઠા ગરબા આરતી સ્તુતિ થાળ ગાવાની પરંપરા છેલ્લાં ૯૦ વર્ષોથી જાળવી રાખતા શહેરી ના બહેનો,, હાલ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ નવરાત્રી ના દિવસો પૂર્ણ થવાને આરે છે

About:

Video Location : Surendranagar

Duration : 01:33 mins

Date Time : October 13th 2021, 4:48:06 pm

Khabriya News App.