Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ઘોઘા તાલુકાના ગામ ખાતે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

29 views
0Watch Time: 0 sec

નથુગઢ ગામ ખાતે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ભાવનગર જિલ્લા વીકાસ અધિકારી વરૂન કુમાર બર્નાવાલાએ આપેલ માહિતી મુજબ ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે,નથુગઢ ગામ ખાતે રહેતા 50 ર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, તેમજ નથુગઢ ગામ ખાતે તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે

About:

Video Location : null

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 6:10:11 pm

Khabriya News App.