Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 34 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

56 views
0Watch Time: 0 sec

તળાજા તાલુકાના રોયલ બાબરીયાત્ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરમાં કુલ મળીને ૩૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા તળાજા શહેર તાલુકામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આજે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી રોડ કુમાર પાસેથી મળતી માહિતી મુજબ તળાજા શહેર તાલુકામાં કુલ ૩૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

About:

Video Location : Devaliya

Duration : 01:33 mins

Date Time : April 26th 2021, 5:17:27 am

Khabriya News App.