Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

સુરતડુપ્લીકેટ રેમદેશીવીરઇન્જેક્શનઆપતોહોવાની આશંકા લોકો એ પકડી સોંપ્યો પોલીસને

40 views
1Watch Time: 0 sec

સુરત વધુ એક ઇન્જેક્શનનો મામલો આવ્યો સામે ડુપ્લીકેટ રેમદેશીવીર ઇન્જેક્શન આપતો હોવાની આશંકા લોકો એ પકડી સોંપ્યો પોલીસને સરથાણા પોલીસે શરૂ કરી કાર્યવાહી આર્ટિગા કાર લઈ ડિલિવરી આપવા આવ્યો હતો ઇન્જેક્શનમાં પાણી ભરી ડિલિવરી કરતો હતો વ્યક્તિ હેટ્રો કંપની ના ઈન્જેકશન પાવડર ફોમ માં આવે છે આ ઇંજેક્શન લીકવિડ ફોર્મ માં આવતા આવી આશંકા હજાર ના 1 પેટે 6 ઈન્જેકશન આપતા ઝડપાયો.. ઈન્જેકશન એક્સપયારી ડેટ ના છે સરથાણા પોલીસે ઉમરા પોલીસ ને યુવક ને સોંપવાની તજવીજ હાથ ધરી ઈન્જેકશન ની લેવડ દેવડ ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં બન્યો

About:

Video Location : Surat

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 7:46:20 am

Khabriya News App.