Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

આટકોટ જસદણ ભાડલા અને વિછીયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો જસદણ

6 views
0Watch Time: 0 sec

જસદણ જસદણના અમદાવાદ રોડ પર રેલવે સ્ટેશન નજીક દારૂ નો નાસ કરાયો આટકોટ જસદણ ભાડલા અને વિછીયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો જુદા જુદા ગુન્હાઓમાં 17હજાર થી વધુ દારૂની બોટલ ઝડપાઇ હતી 46 લાખથી વધુના દારૂ પર બુલડોઝર ફેરવાયું

About:

Video Location : Jasdan

Duration : 00:39 mins

Date Time : February 9th 2023, 4:24:10 am

Khabriya News App.