Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વરોડ ગામેથી લીમડી પોલીસ દ્વારા કુલ રૂપિયા ૪૧,૨૮૦/- નાં મુદ્દામાલ સાથે 2 આરોપી ને પકડી પાડી કાર્યવાહી કરી

10 views
1Watch Time: 0 sec

વરોડ ગામે આ કામના આરોપીઓએ તેમના કબજાની અપાચી મો.સા. જેની કિ.રૂ. ૨૦,૦૦૦/- ની ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૨૬૪ કિ.રૂ.૪૧,૨૮૦/- ની ગે.કા. રીતે પ્રોહી પ્રતિબંધક એરીયામાં વહન કરી હેરાફેરી કરી લાવતા પકડી પાડવામાં આવ્યું

About:

Video Location : Limdi

Duration : 01:33 mins

Date Time : December 14th 2021, 8:39:06 am

Khabriya News App.