Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

નવસારી બ્રેક બીલીમોરા શહેરમાં આવેલા ગંગામાતા વિસ્તારની ઘટના ગંગામાતા વિસ્તારમાં આવેલ ટુ બ્રધર નામની દુકાનમાં થઈ ચોરી

31 views
0Watch Time: 0 sec

નવસારી બ્રેક બીલીમોરા શહેરમાં આવેલા ગંગામાતા વિસ્તારની ઘટના ગંગામાતા વિસ્તારમાં આવેલ ટુ બ્રધર નામની દુકાનમાં થઈ ચોરી મોડી રાત્રે દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના બુટ અને ચપ્પલ લઇ ચોરો થયા ફરાર. કુલ સાત લાખ રૂપિયાની ચોરી થયાનું અનુમાન.

About:

Video Location : Navsari

Duration : 01:33 mins

Date Time : September 1st 2021, 1:15:06 pm

Khabriya News App.