Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવા પોલીસ મથકના પી.આઈ. ઝાલા ની બદલી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી

74 views
1Watch Time: 0 sec

ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરની જિલ્લામાં આંતરીક બદલી કરવામાં આવી હતી જેમાં મહુવા પોલીસ મથકના pi ડી. ડી. ઝાલા ની બદલી ભાવનગરના ગંગાજળીયા પોલીસ મથકે કરવામાં આવી

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 29th 2021, 4:42:07 pm

Khabriya News App.