કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે આજે જુના તાજપુરા ગામ, વાંસેતી પંચાયત, હાલોલ ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એલેમ્બિક સી.એસ.આર ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૦ લાખથી વધુના ખર્ચે આ કેન્દ્
About:
Video Location : Shehera
Duration : 01:33 mins
Date Time : September 9th 2021, 2:51:05 pm