Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ગીદરડી ભાણીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેતીના પાકને જીવતદાન મળ્યું

61 views
1Watch Time: 0 sec

ખાંભા ગીર કાંઠાના ગીદરડી ભાણીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ સારો એવો વરસાદ પડતા ખેતીના મગફળી કપાસ સહિતના પાકને જીવતદાન મળ્યું હતું ત્યારે સારા વરસાદને લઇને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા

About:

Video Location : Dadhiyali

Duration : 01:33 mins

Date Time : August 21st 2021, 1:24:06 am

Khabriya News App.