Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવાની શાસ્ત્રી વસાહત પાસેના વિસ્તારમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

61 views
0Watch Time: 0 sec

મહુવા પોલીસ મથકના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રાહે હકીકત મળી કે શાસ્ત્રી વસાહતની બાજુના વિસ્તારમાં અમૂક ઈસમ કુંડાળું વળીને જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા ચાર ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા .

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 27th 2021, 4:33:06 pm

Khabriya News App.