Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ગોરસ ગામે વાડી વિસ્તારમાં દીપડો કૂવામાં પડતા વનવિભાગ દ્વારા દીપડાને રેસ્કયુ કરી બહાર કઢાયો

11 views
0Watch Time: 0 sec

મહુવા તાલુકાના ગોરસ ગામે વાડી વિસ્તારમાં ગતરાત્રીના દીપડો કૂવામાં પડ્યો હતો જે વાડી માલિકને ખબર પડતાં વનવિભાગને જાણ કરવામાં આવી હતી અને વનવિભાગ દ્વારા દીપડાને રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : October 9th 2021, 4:03:07 am

Khabriya News App.