Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વેરાવળ નગરપાલિકાના કાઊન્સીલર ની કારનો એસ.ટી બસ સાથે અકસ્માત સાંઈબાબા મંદિર પાસે રોડ પર સામ સામે ક્રોસિંગ સમયે અકસ્માત સદનસીબે કોઈ જાન હાનિ નહિ

12 views
1Watch Time: 0 sec

અકસ્માત કરીને નીકળી ગયેલ બસને મહીલા કોર્પોરેટર અને તેમના પુત્ર દ્વારા શિક્ષક કોલોની નજીક રોકવામાં આવી કાઊન્સીલરે રસ્તા ઉપર બસ રોકાવીને પોલીસ બોલાવી

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : September 20th 2021, 5:06:07 pm

Khabriya News App.