ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર નદીમાં ખાબકી સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ કાર ઓવર સ્પીડ હોય કાબૂ ગુમાવતા ખાબકી
About:
Video Location : Hadmatiya
Duration : 01:33 mins
Date Time : April 12th 2021, 10:34:43 am