Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વડિયા ના તોરી ગામે ખોડલધામ સમિતિ નરેશ પટેલ ના જન્મદિવસ નિમિતે કરાયુ વૃક્ષારોપણ

34 views
3Watch Time: 0 sec

વડિયા ના તોરી ગામે ખોડલધામ સમિતિ દ્વવારા ખોડલધામ ના ટ્રસ્ટી એવા નરેશ પટેલ ના જન્મદિવસ નિમિતે આગેવાનો દ્વવારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ગામના વિસ્તાર માં વૃક્ષારોપણ કરી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

About:

Video Location : Vadiya

Duration : 01:33 mins

Date Time : July 11th 2021, 6:51:06 am

Khabriya News App.