ડુંગળી પકવતા ખેડૂતોની ડુંગળી અને ધરૂ વાડીયામાં બાફીયા નામના રોગની વ્યાપક અસર જોવા મળી છે ત્યારે બાફિયાના રોગ સામે રક્ષણ આપતી જૈવિક દવાઓ અને ખાતરના વિતરણ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવશે
About:
Video Location : Mahuva
Duration : 01:33 mins
Date Time : September 7th 2021, 4:12:06 pm