Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

બ્રેકીંગ : ગીર સોમનાથ વેરાવલ જૂનાગઢ હાઇવે પર ચાડુંવાવ ટોલ નાકા પાસે નાળિયેર ભરેલી બ્લેરો કાર ડીવાઇડર સાથે અથડાય બે લોકો ને સામાન્ય ઈજા

61 views
0Watch Time: 0 sec

બ્રેકીંગ : ગીર સોમનાથ વેરાવલ જૂનાગઢ હાઇવે પર ચાડુંવાવ ટોલ નાકા પાસે નાળિયેર ભરેલી બ્લેરો કાર ડીવાઇડર સાથે અથડાય બોલેરો કાર નાળિયેર ભરેલી હતી જેના ઉપર બે લોકો સવાર હતા કાર અથડાવના કારણે નાળિયેર ના જથ્થા સાથે ઉપર બેઠેલા બે લોકો પણ નીચે પટકાયા હતા

About:

Video Location : Veraval

Duration : 01:33 mins

Date Time : December 1st 2021, 11:57:07 am

Khabriya News App.