Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર શહેરની સરકારી હોસ્પિટલમાં આજે કોરોનાના RTPCR રિપોર્ટ 70 કરવામાં આવ્યા અને ભાવનગર ખાતે મોકલવામાં આવ્યા હતા

174 views
0Watch Time: 0 sec

આજરોજ વલભીપુર શહેરની સરકારી હોસ્પિટલની અંદર આજે કોરોના ના રિપોર્ટ RTPCR 70 કરવામાં આવ્યા હતા જેને લઈને આજે લેબોરેટરી ટેકનીશીયન ભાર્ગવભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રિપોર્ટ ભાવનગર ખાતે મોકલવામાં આવ્યા છે

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : April 12th 2021, 1:03:03 pm

Khabriya News App.