Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

નાનુડી ગામ પાસે લાપાળા ડુંગરમાં રાત્રિના ફોરવીલ ખાડામાં ઊતરી જતાં ફોર વ્હીલ માં બેઠેલ બે વ્યક્તિઓને ઇજા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડયા...

297 views
0Watch Time: 0 sec

ખાંભા થી અમરેલી રોડ પર નાનુડી ગામ પાસે લાપાળા ડુંગરમાં એક ફોરવીલ રાત્રિના ખરીયામાં ઉતરી જતા ફોરવીલમાં બેઠેલ બે વ્યક્તિઓને ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનાને લઇને મોટી જાનહાનિ ટળી હતી

About:

Video Location : Dadhiyali

Duration : 01:33 mins

Date Time : August 21st 2021, 4:21:06 pm

Khabriya News App.