Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વિરમગામ તાલુકા ના વણી ગામ માં બાઈક ચોરી થતાં વિરમગામ રૂલર પોલીસમાં ફરિયાદ નોંધાવી

26 views
1Watch Time: 45 sec

વિરમગામ તાલુકાના વણી ગામના પરષોતમભાઇ ગેમરભાઇ પરમાર ના રહેણાંક મકાન માથી આગણામાંથી હોન્ડા સીબી સાઇન મોડલનુ નબંર-GJ-38-AC -1098 કાળા કલરનુ મો.સા આશૂર કિ₹30,000 જે ચોરી થયાની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ મથકમા નોંઘાવી છે.

About:

Video Location : Trent

Duration : 01:33 mins

Date Time : July 27th 2023, 12:13:26 pm

Khabriya News App.