Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવાની નેસવડ ચોકડી પાસે ભંગારના ડેલા માં લાગી આગ ૧નું મોત ૨ને ગંભીર ઇજા

16 views
0Watch Time: 0 sec

મહુવા નેસવડ ચોકડી પાસે આવેલ ભંગારના ડેલામાં અચાનક જ આગ લાગી હતી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે ને ગંભીર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્ત ને મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

About:

Video Location : Dedkadi

Duration : 01:33 mins

Date Time : February 21st 2022, 4:54:19 pm

Khabriya News App.