Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવા તાલુકાના કાળેલા ગામે નરેગા યોજના હેઠળ રાહત કામ શરૂ કરવામાં આવ્યું

16 views
0Watch Time: 0 sec

કાળેલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રમિકો દ્વારા મહુવા તાલુકા પંચાયતનો ઘેરાવ કરી રજૂઆત કરી હતી. કરવામાં આવી હતી રજૂઆતના પગલે કાળેલા ગામે નરેગા યોજના હેઠળ રાહત કામ શરૂ કરાયું

About:

Video Location : છાપરી

Duration : 01:33 mins

Date Time : June 10th 2022, 10:33:05 am

Khabriya News App.