Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

નાનુડી ગામ એ લાંબા વિરામ બાદ સારો વરસાદ પડતાં સ્થાનિક નદીમાં પુર આવ્યું

39 views
1Watch Time: 0 sec

ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પંદર વીસ દિવસથી વરસાદે ખેતી હતી ત્યારે નાનુડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ પડતાં નદીઓમાં પૂર આવ્યું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ખેડૂતો પણ ખુશખુશાલ થયા હતા

About:

Video Location : Dadhiyali

Duration : 01:33 mins

Date Time : August 21st 2021, 1:12:05 am

Khabriya News App.