Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

પંચમહાલ શહેરા તાલુકા ના રેણા મોરવા ગામે થી લુધેલી ખેડૂત દવા ખેતરમાં છાટતા 2 વિધા નો પાક બળી ને ખાખ

13 views
1Watch Time: 10 sec

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા મોરવા ગામે આવેલા ઉમિયા એગ્રો સેન્ટર માંથી એક ખેડૂત દ્વારા જનતુનાશક દવા લેવામાં આવી હતી ખેડૂત દ્વારા દવા તેમના ખેતરમાં કરેલા ડાંગર ઉભા પાકમાં નાખવામાં આવી હતી દવા નાખ્યા પછી બળીને ખાક થઈ ગયો હતો

About:

Video Location : Shehera

Duration : 01:33 mins

Date Time : February 28th 2023, 3:13:01 pm

Khabriya News App.