Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વડિયા વિસ્તાર માં કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતો

37 views
2Watch Time: 0 sec

વડિયા વિસ્તાર માં વાવણી લાયક વરસાદ પછી મગફળી, કપાસ નુ ખેડૂતો એ વાવેતર કર્યું હતુ.ત્યાર બાદ વરસાદ ખેંચાતા પાક મુરઝાતા ખેડૂતો કાગડોળે વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.

About:

Video Location : Vadiya

Duration : 01:33 mins

Date Time : July 10th 2021, 11:39:07 am

Khabriya News App.