Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર શહેરની કલ્યાણ પર ચોકડી પરથી એક ઈસમ જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લેતી વલભીપુર પોલીસ ટીમ

31 views
0Watch Time: 0 sec

વલભીપુર શહેરની કલ્યાણપુર ચોકડી પર થી વલભીપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો અને પ્રોહીબીશન એક્ટ મુજબ નો ગુનો નોંધી આગળની તપાસ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિહ વાળા ચલાવી રહ્યા હતા

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : August 18th 2021, 6:33:06 am

Khabriya News App.