Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

અમરેલી રાજુલા તાલુકાના હિંડોરણા ગામે પુલ ઉપર ટ્રાફિક જામ....

9 views
1Watch Time: 0 sec

બ્રેકિંગ ન્યુઝ અમરેલી રાજુલા તાલુકાના હિંડોરણા ગામે પુલ ઉપર ટ્રાફિક જામ.... હિંડોરણા ગામ નજીકથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે નંબર આઠ બ્લોક થયો... ઈમરજન્સી 108 ટ્રાફિક માં ફસાઈ જતા એક કલાક વધારે સમય ટ્રાફિક માં ફસાઈ....

About:

Video Location : Chotra

Duration : 01:33 mins

Date Time : November 25th 2021, 7:45:06 am

Khabriya News App.