Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ખાંભા તાલુકા પંચાયત ખાતે મિશન મંગલમ તેમજ એસબીપી યોજના અંતર્ગત અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે

32 views
0Watch Time: 30 sec

ખાંભા તાલુકા પંચાયત ખાતે મિશન મંગલમ તેમજ એસપીપી યોજના અંતર્ગત અમૃત મહોત્સવની ઉજવણી કરવામાંઆવી ખાંભા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમની શરૂઆત પ્રગટ કરી શરૂઆત કરી હતી

About:

Video Location : Dadhiyali

Duration : 01:33 mins

Date Time : May 24th 2023, 12:57:48 pm

Khabriya News App.