Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મોદીના જન્મદિવસના કાર્યક્રમોની સમીક્ષા માટે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ભાજપની બેઠક યોજાઇ

58 views
0Watch Time: 0 sec

મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણા અને ભાજપા જિલ્લા અધ્યક્ષ મુકેશ લંગાળીયાની આગેવાનીમાં મહુવા માર્કેટિંગ યાર્ડ માં ભાજપ કાર્યકરોની બેઠક યોજાઇ હતી.

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : September 9th 2021, 11:45:06 am

Khabriya News App.