Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ઉપલેટા વાલમીકી સમાજ દ્રારા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં ભવ્ય સવરા મંડપનુ આયોજન કરવામાં આવ્યું

3 views
1Watch Time: 0 sec

રાજકોટ જીલ્લાના ઉપલેટામા વાલમીકી સમાજ દ્રારા ભવ્ય સવરા મંડપ યોજાયેલ શ્રી રામદેવપીર મહારાજ તથા પરમ પૂજનીય સંતો મહંતોના આશિર્વાદથી ઉપલેટાના આંગણે જતી-સતીના બેસણા એવા ખીમડીયા કોટવાળ, દારલ દે અને રાવત રણસીના સાનિધ્યમાં જયાં સતસનાતન મહાધર્મના પાટ મંડાણાં

About:

Video Location : ભારત

Duration : 01:33 mins

Date Time : June 9th 2022, 5:57:06 pm

Khabriya News App.