Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી એક પ્રોહીબીશન હેઠળ અને એક જાહેરનામા હેઠળ ફરિયાદ નોંધાઇ

53 views
0Watch Time: 0 sec

બગદાણા પોલીસ મથકના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના મોણપર ગામે એક ઈસમ નશાની હાલતમાં તેમજ માસ્ક પહેર્યા વીના જોવામાં આવતા પોલીસે પ્રોહીબીશન તેમ જાહેરનામાના ફરિયાદ નોંધી હતી

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : August 21st 2021, 2:57:08 pm

Khabriya News App.