Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વડિયા ના મારુતિનગર ના મુખ્ય રોડ ને આરસીસી બનાવવા ના કાર્ય ના શ્રીગણેશ

35 views
1Watch Time: 0 sec

વડિયા ગ્રામપંચાયત દ્વવારા મુખ્ય બજાર થી મારુતિ નગર ના આરસીસી રોડની કામગીરીના શ્રી ગણેશ. તાલુકા પંચાયતના આયોજન ની વિવેકાધીન ગ્રાન્ટ માંથી કામગીરી નો પ્રારંભ વિપુલ રાક, તુષાર ગણાત્રા, છગન ઢોલરીયા, શૈલેષ ઠુંમ્મર અને ગ્રામજનો શ્રીફળ વધેરી કરાયો પ્રારંભ

About:

Video Location : Vadiya

Duration : 01:33 mins

Date Time : August 1st 2021, 7:57:06 am

Khabriya News App.