Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

રાજ્યકક્ષાના મંત્રી આર.સી. મકવાણાએ લાઠીમાં ભાજપ પરિવાર આયોજિત સંમેલનમાં હાજરી આપી

23 views
1Watch Time: 0 sec

લાઠી ભાજપ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,સાંસદ નારણભાઇ કાછડીયા સહિતના નેતાઓ હાજર હતી જેમાં રાજ્યકક્ષાના મંત્રી આર.સી મકવાણા હાજર રહ્યા હતા

About:

Video Location : Mahuva

Duration : 01:33 mins

Date Time : November 15th 2021, 3:15:08 pm

Khabriya News App.