મુલાઇટ પેટ્રોલ પંપ પાસે રખડતા ઢોરો રાહદારી મહિલા ને ઇજા પહોંચતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મીના બેન ઈન્દ્રવદન ગાંધી ને રખડતું ઠોર આખલા એ પાછળથી ધક્કો મારતાં ગંભીર ઇજા પહોંચી હતી
About:
Video Location : Shehera
Duration : 01:33 mins
Date Time : August 27th 2021, 4:21:07 pm