Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

રાજુલાના માંડલ ગામ નજીક . હોડાવાળી ખોડીયાર માતાજી કોરોના ના  કપરા સમય માં 4500 ગાય માતાઓ માટે માં ઘાસચારા આપ વાની અપીલ..

114 views
0Watch Time: 0 sec

રાજુલાના માંડલ ગામ નજીક . હોડાવાળી ખોડીયાર માતાજી કોરોના ના  કપરા સમય માં 4500 ગાય માતાઓ માટે માં ઘાસચારા આપ વાની અપીલ.... રાજુલા તાલુકાના . માંડલ મોરંગી ડુંગરા ઉપર હોડાવાળી ની ખોડીયાર આશ્રમ ગાય માતા પ્રત્યે અનોખી સેવા 'કોરોના' મહામારી મા પણ અહીં દાતાઓ દ્વારા અઢળક ઘાસ ચારો ગાયો માટે આવતો રહ્યો 4500 ગાયમાતા ઓ ક્યારેય ભૂખી રહેતી નથી અને શેષનારાયણ બાપુ ગાયમાતા ને અને ગાયમાતા ઓ બાપુ ને પોતાનો પરીવાર માટે છે  તો ગૌ ભક્તો હજુ પણ ઘાસચારાનું દાન અર્પણ કરે  આજ દિન સુધી સરકાર દ્વારા આ ગૌશાળા ને કોઈ સહાય કે સબસિડીની યોજના મળી નથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા અને મહુવા તાલુકા વચ્ચે આવેલા માંડલ ગામ નજીક હોડા ની ખોડિયાર તરીકે ખુબજ પ્રખ્યાત પામેલા સુંદર ગૌશાળા આશ્રમ 4500 જેટલી ગાયો અહીં છેલ્લા દસેક વર્ષથી છે છેલ્લા દસ વરસથી મહંત શ્રી શેષનારાયણ રખડતી ભટકતી ગાયો અહીં જે લોકો મૂકી ગયા છે તેને નિભાવવામાં આવે છે ગાયો પ્રત્યે મહંત શ્રી શેષનારાયણ બાપુને અડગ શ્રદ્ધા છે અને ગાયો અને પણ બાપુ પ્રત્યે અનોખો પ્રેમ છે અહીં બાપુ ગોવાળ બની ગાયો ચારવા, પાણી પાવા, પોતે જ જાય છે ઘાસચારો પણ પોતે જ નાખે છે અને મહંત શ્રી એક સિસોટી રાખતા હોવાથી સિસોટી બાપુ તરીકે પણ ખૂબ જ નામના ધરાવે છે

About:

Video Location : Chhatadiya

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 3:11:00 pm

Khabriya News App.