લખતર તાલુકા મથક સહિત લખતર તાલુકા ની 42 ગ્રામ પંચાયત માટે આગામી 19 તારીખ ના રોજ ચૂંટણી માટે મતદાન યોજવાની હોય લખતર તાલુકા મથક ની ગ્રામ પંચાયત માટે ત્રણ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હોય લખતર ગામ માં સરપંચ માટે ત્રિપાખીયો જંગ ખેલાવો નો છે
About:
Video Location : Lakhatar
Duration : 01:33 mins
Date Time : December 10th 2021, 4:12:06 am