Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વલભીપુર શહેરના હાઉસિંગ બોર્ડ પાસે એક ઈસમ માસ્ક વગરનો ઝડપાયો

22 views
0Watch Time: 0 sec

આજનું વલભીપુર શહેરની પોલીસ દ્વારા આજે શહેરમાં આવેલા હાઉસિંગ બોર્ડ પાસે આવતા એક ઈસમ જાહેરમા માસ્ક વગરનો જાહેરનામાનો ભંગ કરતો હોય ત્યારે તેને પોલીસ દ્વારા ઝડપી લઇ ૧૮૮ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળ ની કાર્યવાહી ડી.એમ.ગજ્જર ચલાવી રહ્યા છે

About:

Video Location : Vallabhipur

Duration : 01:33 mins

Date Time : August 10th 2021, 6:33:06 am

Khabriya News App.