Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

25 views
0Watch Time: 0 sec

તળાજા નગરપાલિકામાં સફાઈ કામદારોનો પગાર બાકી હોય જે મામલે તેઓને સહકાર આપતા એક આધેડને એક શખ્સે લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને જ્ઞાતિ વિશે અપમાનિત કરવામાં આવતા તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે

About:

Video Location : Devaliya

Duration : 01:33 mins

Date Time : August 26th 2021, 1:06:07 am

Khabriya News App.